Pages

Search This Website

Friday, March 25, 2022

Don't go hungry to lose weight, if you take 500 calories less for 7 days, you will lose 400 grams of weight; Follow these 5 tips

Weight Loss Tips:Don't go hungry to lose weight, if you take 500 calories less for 7 days then 400 grams will lose weight; Follow these 5 tips




મિત્રો  તમારા માટે  હેલ્થ ની માહિતી આજે લઈને આવીયો છું  ઈચ્છે વિસ્તાર માં માહિતી આપેલ છે 

જો તમે વજન ઘટાડવા માગો છો અને તેના માટે તમારી ભૂખ મારો છો તો હવે તે કરવાની જરૂરિયાત નથી. તમે કેલરી ઓછી કરીને પણ વજન ઘટાડી શકો છો. હેલ્થ લાઈન જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે, દરરોજ જેટલી કેલરી લેતાં હોઈએ તેમાંથી 500 કેલરી એક અઠવાડિયાં સુધી ઓછી કરવાથી 400 ગ્રામ વજન ઘટાડી શકાય છે. તમારો કેલરી ઈન્ટેક ઓછો કરવા માટે ટિપ્સ ફોલો કરો...

ભૂખ્યા રહ્યા વગર આ રીતે કેલરી ઘટાડો
પાણીની માત્રા વધારો: નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીનમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, દરરોજ આશરે 2 લિટર પાણી પીવાથી વધારાની 96 કેલરી બર્ન કરી શકાય છે. ઘણાં રિસર્ચમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે પાણી તમારું વજન કન્ટ્રોલ કરે છે.


પ્રોટીન વધારે લો, તે પાચન સુધારે છે: પબમેડ સેન્ટ્રલમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, પ્રોટીન મેટાબોલિક રેટ વધારવાની સાથે ભૂખ પણ ઓછી કરે છે.

લિક્વિડ કેલરી ઓળખો: મગજ લિક્વિડના રૂપે લેવામાં આવતી કેલરીને સરળતાથી ઓળખી શકતું નથી. સોડા, જ્યુસ, ચોકલેટ, મિલ્ક અને બીજા વધારે સુગરવાળા પીણાંથી શરીરમાં વધારે કેલરી પહોંચે છે. તેનાથી બચો.


મહિલાઓએ 2000 અને પુરુષોએ 2600 કેલરીની જરૂર: અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનાં જણાવ્યા પ્રમાણે, 26-50 વર્ષની એવરેજ એક્ટિવ મહિલાને વજન મેન્ટેન કરવા એવરેજ રોજ 2000 કેલરીની જરૂર પડે છે. જ્યારે એક એવરેજ એક્ટિવ 26-45 વર્ષના પુરુષને આશરે રોજ 2600 કેલરી જોઈએ.





Here are 5 things you should know about


obesity: 1. Obesity is not just
about gaining weight. According to Sanjay Borude, obesity can be checked in three ways. The first method measures the weight of fat in the body, muscles, bones and water present in the body. Second Body Mass Index. The third way is to look at the size of the buttocks and waist. This test shows if you are an obese person.


Physical meditation

Fat loss workouts cover all parts of the body that women take care of, abdomen, thighs, arms, buttocks. Focus on your trouble zone, train smart and maximize your fat burning result.


અહીંથી ડાઊનલોડ કરો ઔષધીય વનસ્પતિઓ ની PDF ફાઇલ



2. It is the root
of most diseases Obesity is the root cause of most diseases. Fat is the cause of diabetes, blood pressure, joint pain and cancer. As fat increases, so does fat in every part of the body. Hormones released from fat cause harm. Therefore, every organ of the body is affected by it. For example, pancreatic fat diabetes, kidney fat blood pressure, fat accumulated around the heart cause heart disease.




3. Obesity increases in two ways
Obesity increases for two reasons. The first is obesity, which is genetically derived from family history. Second, there is increasing obesity due to external causes. For example, eat more foods that are fried or high in calories. Such as, fast and junk food. Obesity is also a cause of calorie burning in people who have a sitting job.

વજન ઘટાડો 

અહીંથી વાંચો સંપુર્ણ ગુજરાતી રીપોર્ટ

4. Understand Simple
Ways to Reduce It Obesity can be easily reduced by walking for 30 minutes every day, climbing stairs, eating light food at night and doing household chores. This is necessary because it is harmful to the body as well as the brain.

5. Make a little change in diet
. Eat sprouted grains for breakfast. That means consume more mugs, chickpeas and soybeans. Doing this increases the amount of nutrients in it in the body. Include seasonal green vegetables in the diet. Avoid high fat milk, butter and cheese.


No comments:

Post a Comment